Vartman Pravah
Breaking Newsગુજરાત

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.06
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત નોડલ અધિકારી યોગેશ દેસાઈની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
ઉતરાયણ પર્વને ધ્‍યાને રાખી આ મિટિંગ યોજાઈ હતી. જેમા ફોરેસ્‍ટ વિભાગના કર્મચારીઓને ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેમાં કરવામા આવતીકામગીરી બાબતે માર્ગદર્શન આપવામા આવ્‍યું હતું.
પશુપાલન વિભાગના ડો. પરેશ પટેલ,1962 કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સના અધિકારી શ્રી મયંકભાઈ પટેલ, શ્રી પ્રતિક સુથાર સહિત જીવદયા પ્રેમી શ્રી મિતુલ વ્‍યાસ સહિતના લોકો મિટિંગમા હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

Leave a Comment