Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07
આજરોજ દમણમાં કોરોનાના નવા 09 કેસો નોંધાયા છે. આજરોજ પ્રદેશમાં 460 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 09 કેસો પોઝિટિવ નોંધાયા હતા. હાલમાં દમણમાં 40 જેટલા કેસો સક્રિય છે અને અત્‍યાર સુધીમાં 3521 કેસો રિકવરણ થઈ ચૂક્‍યા છે અત્‍યાર સુધીમાં 01 વ્‍યકિતનું મોત થયેલ છે.
હાલમાં પ્રદેશમાં નવા ચાર કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં રમેશભાઈની બિલ્‍ડીંગ, વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ રોડ, આટિયાવાડ દાભેલ, નાની દમણ, (ર) રમેશભાઈની ચાલ, રૂમ નં.69, અતિથિ બારની નજીક, દાભેલ ચેકપોસ્‍ટ, દમણ (3) ઈશ્વરભાઈની બિલ્‍ડીંગ, ભૂપેન્‍દ્રનગર, દાભેલ, દમણ (4) નરેશભાઈનીબિલ્‍ડીંગ, દાભેલ, નાની દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણ જિલ્લામાં 16 જેટલા કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર છે જેમાં દાભેલમાં 10 અને દુણેઠામાં 04, નાની દમણ નગર પાલિકા વિસ્‍તારમાં 02 ઝોનનો સમાવેશ થાય છે.

Related posts

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment