January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા દિવસ નિમિતે સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા ખાનવેલ આરડીસીનો સ્‍ટાફ મામલતદારની ટીમ મેડિકલ સ્‍ટાફ પંચાયત સરપંચ સભ્‍યો સહિત ગ્રામજનો સ્‍વચ્‍છતા અભિયાનમા જોડાઈ અલગ અલગ વિસ્‍તારોમા સફાઈ કરવામા આવી હતી.

Related posts

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

Leave a Comment