સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક
પ્રદેશના મેડિકલ અને પેરા મેડિકલ એજ્યુકેશન સચિવ તરીકે ડો.એ.મુથમ્મા, હાયર એજ્યુકેશન અને ટેક્નીકલ એજ્યુકેશન સચિવ તરીકે સલોની રાય અને સ્કૂલ શિક્ષણ સચિવના પદ ઉપર અંકિતા...

