સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ
શૈક્ષણિક પ્રશાસનમાં નાવિન્યતા અને ઈનોવેશન માટે સહાયક શિક્ષણ નિર્દેશક પારિતોષ શુક્લા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન...

