દાનહ કોંગ્રેસની સદસ્યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા
દાનહમાં આ વખતે પાર્ટીએ ટાર્ગેટ કરતા બમણા સભ્યો બનાવવાના છે, આમાટે કોંગ્રેસના દરેક કાર્યકર્તાએ કમર કસવી પડશે : ડો. સાધો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

