માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં ધરમપુર તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ મંડળ માલનપાડા હાઈસ્કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને ધાબળા વિતરણ સમારોહનું આયોજન કરવામાં...

