આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી: આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ હાથ ધરવામાં આવેલ...

