દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.06 કોરોના તથા ઓમીક્રોમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષનાવિધાર્થીઓને કોરોના રસીકરણ...

