દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્યો
સોનલબેને પટેલે દમણ અને દીવના લોકોને મુક્તિદિન પાઠવેલી શુભેચ્છા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 19 સંઘપ્રદેશ દમણ-દીવના 61માં મુક્તિ દિન નિમિત્તે દમણ નગર પાલિકા...

