માસ્ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા
સેલવાસના કિસાન પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યશાળામાં નિષ્ણાંત વક્તાઓએ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના પૂર્વ પ્રાથમિક શિક્ષકોને ‘અર્લી ચાઈલ્ડહૂડ એજ્યુકેશન’ અને પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકોની ભૂમિકાના સંદર્ભમાં...

