September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ/દમણ, તા.11 દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળી આવતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણ દેખાવા માંડયું છે. આજે દમણમાં 73 નમૂનાઓ લેવામાં...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણના સંકલનમાં નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જાગરૂકતા...
Breaking Newsગુજરાતદેશવાપી

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોલસાની કટોકટી અંગે સમાચાર જોરશોરથી વહી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11 ભારતમાં કોલસાની કટોકટી ખૂટવાના અણસાર સાથે જવિજ...
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે...
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah
યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની અધિક માંગ દમણ જિ.પં.નાસભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી મહિલાઓનું કરેલું ઉત્‍સાહવર્ધન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 દમણ જિલ્લા પંચાયત...
દમણદીવસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે કાર્યકર્તાઓની કારોબારી બેઠક મળી

vartmanpravah
જો તમે તમામ કાર્યકર્તાઓ મહેનત કરી, લોકોના ઘરે-ઘરે જઈ પ્રદેશમાં વડાપ્રધાનની યોજનાઓ અને તેના લાભાર્થીઓની લોકોને માહિતી આપશો તો ભાજપ પાર્ટીના ઉમેદવારની જીત નિヘતિ છેઃ...
તંત્રી લેખ

દાનહમાં દેખાતી કેટલીક સમસ્‍યાઓ લોક પ્રતિનિધિઓએ પોતાની અણસમજ અને અણઆવડતના કારણે પેટ ચોળીને ઉભી કરેલી પીડા છે

vartmanpravah
લગ ભગ તમામ સમસ્‍યાઓના નિરાકરણ માટે સ્‍થાનિક પ્રશાસન સક્ષમ પરંતુ તેમને યોગ્‍ય રજૂઆતથી સમજાવી શકે એવા નેતૃત્‍વનો રહેલો અભાવ સંઘપ્રદેશના વિકાસ માટે જેટલું અત્‍યારે અનુકૂળ...
Breaking Newsદેશસેલવાસ

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah
સૌથી ગરીબ ઉમેદવાર કોંગ્રેસના મહેશ બાલુભાઈ ધોડી ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત રૂા.66,86,166ના અસામી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં...
દમણ

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah
દમણવાડા પંચાયતની સલાહકાર પરિષદમાં પંચાયત વિસ્‍તારના એન્‍જિનિયરો, ધારાશાષાી, ટેક્‍નોક્રેટ, બેંકર, ખેડૂત, ગૌપાલક, વેપારી, ગૃહિણીઓ સહિતના તમામ ક્ષેત્રના આગેવાનોને આપેલું સ્‍થાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah
ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની...