ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલીકંઠીથી દાનહમાં મિશ્ર પ્રત્યાઘાતઃ જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્યો અને કાઉન્સિલરોની સ્થિતિ કફોડી
હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા...

