દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ
કારોબારી સમિતિના અધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલે દરેક ગ્રામ પંચાયત વિસ્તારના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આપેલો ભરોસો જિ.પં.ની કારોબારી સમિતિની પહેલી બેઠકમાં લેવાયેલા કામો પૈકી કેટલા...

