મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્ઠ નાગરિકોની ઉત્સાહવર્ધક હાજરી સાથે મૂલ્યાંકન શિબિરનો આરંભ
પ્રદેશના સમાજ કલ્યાણ સચિવ પૂજા જૈને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ ટોલ ફ્રી સેવા 14567ની આપેલી વિસ્તૃત જાણકારીઃ ભારત સરકારની ‘વયોશ્રી યોજના’ પણ વરિષ્ઠ નાગરિકો...

