ચીખલીના ફડવેલની હાઈસ્કૂલમાં આરોગ્ય શાખા દ્વારા ટોબેકો સેમિનાર સાથે જનજાગૃતિ રેલી યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ટોબેકો ફ્રી યુથ ચેમ્પિયન 2.0 અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા ફડવેલની એચ.ડી સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયેલા સેમિનારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના...

