દાનહ: સિલી સ્થિત કેએલજે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ નંબર-2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડાતા ખેતરોની જમીન સહિત પાકને થઈ રહેલું નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કેએલજે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ નંબર 2 કંપની દ્વારા ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી...

