વાપી જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો
જય રવિ પંડારામ, રોકી ઉર્ફે સંતોષ ક્રિષ્ણા શાહ, વિયુષ પ્રતાપસીંગની પોલીસે ધરપકડ કરી રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી...

