સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્માત
અથાલમાં અજાણ્યા વાહનચાલકોએ બે ગાયોને ટક્કર મારતા ઘટના સ્થળ પર જ થયેલા મોત એક અઠવાડિયા પહેલા રખડતા અટૂલા ઢોરને અથડાતા ઈજા પામેલ બાઇકસવાર યુવાનનું સારવાર...

