ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં શુક્રવારના રોજ સાંજે એસઆઈએ પ્રમુખ શ્રી નિર્મલભાઈ દૂધાનીની અધ્યક્ષ સ્થાન અને સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલના...

