લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્લેષણ કરાયું
જિલ્લાના 439 મતદાન મથકો પર રાજ્ય કક્ષા કરતા નીચું મતદાન નોંધાયું હોવાનું રિવ્યૂ બેઠકમાં બહાર આવ્યું ઓછું મતદાન માટે મહત્વના 9 કારણો જાણવા મળતા સ્વીપ...

