વાપી છરવાડા રામ સ્ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ
એસ.ઓ.જી.એ બનાવટી આધાર કાર્ડ નંગ-65, ચૂંટણી કાર્ડ નં.9, જન્મ પ્રમાણપત્ર નંગ-21, પાન કાર્ડ-1 સાથે 92 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21:...

