સેલવાસ નગર પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી તેમજ ચીફ ઓફિસર સંગ્રામ સીંગના હસ્તે કરવામાં આવ્યું વિતરણ જરૂરીયાતમંદને કામ આવે એ જ ખરી સહાયનો સાચો અર્થ દાખવતું...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22: જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્દ્ર સેલવાસ ખાતે સાધનો અને સામગ્રીના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય...