સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનની લીધેલીમુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક ખાતેની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સાયલી સ્થિત નમો...

