દાદરાની સ્ટરલાઈટ કંપનીના કામદારોએ વિવિધ સમસ્યાને લઈ પાડેલી હડતાળ : લેબર ઓફિસરે પ્રશ્નના યોગ્ય નિકાલની આપેલી બાહેંધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલ સ્ટરલાઈટ ટેક્નોલોજી લીમીટેડ કંપનીના કામદારો વિવિધ મુદ્દાઓ અંગે હડતાળ પર ઉતર્યા હતા. જેઓના...

