September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેન સાથે બેઠક કરી તેમના વિભાગના કામોમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah
સંઘપ્રદેશે શિક્ષણ ક્ષેત્રે કરેલા આવિષ્‍કાર ઉપર લાગેલી મહોરઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણને પ્રોત્‍સાહન આપવા અપનાવેલી મહત્ત્વાકાંક્ષી નીતિનું પ્રતિબિંબ મોટી દમણની સરકારી ઝરી હાયર સેકન્‍ડરી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah
વલસાડ જિલ્લા આઈસીડીએસ કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્‍ટ્રીક હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન દ્વારા આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની કરાયેલી ઉજવણીમાં આરોગ્‍ય, સુરક્ષા, રોજગાર...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીની એક કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા તેઓ સામે દાનહ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરના રંગોત્‍સવ કાર્યક્રમનું આયોજન ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમરડી ખાતે કરવામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah
દમણ કોર્ટમાં ‘માનસિક આરોગ્‍ય દિવસ’ના ઉપલક્ષમાં યોજાયેલ જાગૃતિ શિબિરઃ મનો ચિકિત્‍સક ડો. સ્‍નેહા વાઢેરે આપેલી મનનીય સમજણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 : દમણના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah
દાનહની 20 ગ્રામ પંચાયતોના કળશની માટી એક કળશમાં ભેગી કરી કળશને સામરવરણી ગ્રામ પંચાયતથી નિકળેલી કળશયાત્રાઃ ટોકરખાડા ખાતે સેલવાસ નગરપાલિકાએ કરેલુંઅભિવાદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah
ગાંધીનગર ખાતેની સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રિપોર્ટ રજૂ કરવા અને હાલમાં કામ બંધ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારનો આદેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah
સંઘપ્રદેશમાં પર્યાવરણ અને ગૌવંશને બચાવવાની પહેલ કરનારા દમણના યુવા નેતા તનોજ પટેલે પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને તેમના કર્તવ્‍યો નિભાવવા આપેલી સલાહ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...