સુખાલા આરોગ્ય કેન્દ્રને પરિવાર કલ્યાણ વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્માન પત્ર
ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને સુખાલા આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં જિલ્લામાં અગ્રેસર (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સરીગામ, તા.13: કપરાડા તાલુકાના સુખાલા ખાતે કાર્યરત...

