સેલવાસમાં ડેંગ્યુની સારવાર લઈ રહેલ એક વ્યક્તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્યકેન્દ્રના સભાખંડમાં ડેન્ગ્યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.25: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ અને આરોગ્ય સચિવના માર્ગદર્શન હેઠળ મોટી દમણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રના સભાખંડ આજે રાષ્ટ્રીય વેક્ટર...

