સરીગામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્યમંત્રીનું દોરેલું ધ્યાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સરીગામ, તા.25: અંદાજિત 35,000 થી વધુ વસ્તી ધરાવતી સરીગામ ગ્રામ પંચાયતમાં ગટર વ્યવસ્થાના અભાવે ઉભરાતા ખાડકુવાના કારણે ગંદકી ફેલાયેલી છે. આ સમસ્યા...

