વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી
વલસાડમાં રેલી, કપરાડામાં સંમેલન યોજાયું : ઢોલ, ડી.જે. સાથે પરંપરાગત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: 1993 યુનાઈટેડ નેશન્સે 9...

