વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ
વિદ્યાર્થીનીઓને મેસેજો કરી ફોટા અને પૈસાની પણ માંગણી કરતો હતો ટયૂશન શિક્ષક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : સેલવાસના લેન્ડમાર્ક બિલ્ડીંગમાં ચાલી રહેલ આકાશ...

