વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્યું
સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: રાજ્ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા...

