શ્રી જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્લાસિકલ ડાન્સ સ્પર્ધાનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: શ્રી જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્લાસિકલ ડાન્સ સ્પર્ધાનું આયોજન લાયન્સ ઉપાસના હોલમાં કરવામાં આવ્યું હતું....

