વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા
વાપીમાંથી કિંમતી ટોયોટા-ઈનોવા કાર ચોરેલી : 10.83 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી સહિત આંતરરાજ્યમાં કાર ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને...

