વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં સમગ્ર રાજ્યમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” ચાલી રહ્યું છે. યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ...

