ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડ જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર આયોજિત મહિલા મંડળ બિલપુડી દ્વારા ધરમપુર તાલુકામાં પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે તા.૫...

