દમણ જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્વમાં રીંગણવાડા સ્કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ
દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

