આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે
હવે સાહિત્ય ગોષ્ઠિ, સાહિત્ય વાર્તાલાપ, કવિ સંમેલન, પુસ્તક પ્રદર્શન અને બુધસભાનું પણ આયોજન થશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડમાં જેની ઘણા સમયથી આતુરતા...

