દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગ...

