ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી
વર્ષ 2022-23માં 224319 લોકોએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની મુલાકાત લીધી લિક્વિડ નાઈટ્રોજનની વિવિધ પદાર્થો પર અસર અને તેના ઉપયોગો વિશે શો રજૂ કરાયો: અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો...

