પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ
પવન ખેડા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિરૂદ્ધ કોંગ્રેસની ટિપ્પણીનો જનતા આપશે જવાબઃ જિ.પં. સભ્ય રીનાબેન પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

