વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્જે કરી એકની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23: ચીખલીમાં ભંગારીયાઓ દ્વારા આરટીઓ દ્વારા નોંધણી રદ કરાયેલા એકાદ બે વાહનોની આડમાં બીજા વાહનોને પણ ગેરકાયદેસર રીતે તોડી નાંખી...

