સેલવાસના સસ્પેન્ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્ડ
બિલ્ડરો અને ડેવલપરોને ફાયદો પહોંચાડવા માટે સરકારી ગૌચરની જમીન ઉચ્ચ રેવન્યુ અધિકારીઓની મંજૂરી વગર ત્રાહિત વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી હતી દાદરા નગર હવેલીમાં કેટલાક...

