થર્ટીફર્સ્ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ધસારો
સેલવાસ રિવરફ્રન્ટ, નક્ષત્ર વન, દૂધની અને વિવિધ સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડયા દમણમાં જમ્પોર, દેવકા, નાની દમણ જેટી, મોટી દમણ લાઈટ હાઉસ, ફોર્ટ વગેરે વિસ્તારમાં પ્રવાસીઓની...

