સેલવાસ ન.પા. વિસ્તાર માટે ચૂંટાયેલા સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના સભ્યોનો યોજાયો સન્માન સમારંભ
દાનહ વેપારી એસોસિએશનના શાંતુભાઈ પુજારીએ પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કાઉન્સિલરો સમક્ષ વેન્ડરોના પ્રશ્નોની કરેલી રજૂઆતઃ પાલિકાના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલું આશ્વાસન...

