કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો કરાયો શુભારંભ
દેશમાં 2.5 લાખથી વધુ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો બનાવવામાં આવશે, ખાતર, બિયારણ અને જંતુનાશકોની સુવિધા ઉપલબ્ધ થશેઃ ડો. મનસુખ માંડવિયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.29...

