નવસારી અને સુરતના કાઉન્સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્માનિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસાર, તા.21: અભયમ 181 મહિલા હેલ્પ લાઈન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરીમાં દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી...

