વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા
વિજય શાહ ભાજપમાં જોડાયા તથા ઈશ્વર પટેલે બિરસા મુંડા સમિતિ ઉપપ્રમુખે પણ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લામાં વિધાનસભા...

