વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્તો જોડાયા
સાધકોએ માંગણી કરી હતી કે, આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વલસાડમાં આજે ગુરૂવારે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા...

