સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્તિઃ દાનિક્સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી
પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્યાસ...

